
ઝઘડિયા સેવા રૂરલ માં ખોદકામ દરમિયાન ગેસની પાઇપ લીકેજ થતા દોડધામ

ગેસ લીકેજ થતાં હોસ્પિટલમાં રહેલા તમામ દર્દીઓ, સગાસંબંધી તથા ડોક્ટર સ્થાફને બહાર કરવામાં આવ્યા હતા
હાલ ઝઘડિયા સેવા રૂરલ હોસ્પિટલમાં કન્ટ્રક્શનનું કામ ચાલુ હોય જેને લઇ જેસીબી મશીન દ્વારા ખોદકામ કરતાં સમયે ગેસની પાઇપ લીકેસ થતા દુર્ઘટના સર્જાય હતી
હોસ્પિટલ સંકુલમાં ગેસ પાઇપ લાઇન આવેલી છે જેનું ધ્યાન રાખયા વગર ખોદકામ કરવામાં આવતા ક્યાંકને ક્યાંક હોસ્પિટલ સંચાલકોની પણ ગંભીર બેદરકારી સામે આવી છે
સદનસીબે સમયસર ગેસ લાઇન બંધ કરતા મોટી દુર્ઘટના નહિ સર્જાતા હોસ્પિટલ સંચાલકોએ હાશકારો અનુભવ્યો
ઈરફાન ખત્રી
રાજપારડી
[wptube id="1252022"]