જાયન્ટસ ગ્રૂપ ગાંધીધામ સાહેલી દ્વારા ના કચ્છ માં પધારેલા આપના લોકલાડીલા એવા ફેડરેશન નાં પ્રમુખ માનનીય શ્રી કેતનભાઇ રોજસરા નું સાલ તથા પાઘડી થી સન્માન કરયું થતા કાયમી પ્રોજકટ જરૂિયાતમંદોને રાશનકીટ નુ વિતરણ કરવામા આવયું હતું આ બહેનો ને દર મહિને રાસન આપવાનું કાયમી પ્રોજકટ છે પ્રેસિડેન્ટ હંસા ઠકકર, IPP ઈશાની ગોસ્વામી તથા ગ્રૂપ મેમ્બરો હાજર રહ્યાં હતાં,
રિપોર્ટર: રાજેન્દ્ર ઠક્કર ગાંધીધામ -9879011934
[wptube id="1252022"]





