
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
શ્રી એન યુ બિહોલા પી વી એમ હાઈસ્કૂલ ઇસરી ખાતે રક્ષાબંધન પર્વ ની ઉજવણી કરાઈ

હાલ રક્ષાબંધન નો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે ઠેળ ઠેળ રક્ષાબંધન ની ઉજવણી થઈ રહી છે જેમાં ઇસરી હાઈસ્કૂલ ખાતે દરેક ક્ષેત્રોમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય હિંમતનગર ઓમ શાંતિભવનના શોભના દીદી દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરાઈ હતી જેમાં શાળાના શિક્ષકો ને રાખડી બાંધી મોં મીઠુ કરાવ્યું હતું તેમજ શાળાના બાળકો ને આધ્યાત્મિક જ્ઞાન આપ્યું હતું અને વિદ્યાર્થી જીવનમાં કેળવણીનું, શિસ્તનું મહત્વ, વ્યસનમુક્તિ અંગે ખુબજ સરસ આધ્યાત્મિક જ્ઞાન આપવામાં આવ્યું હતું.
[wptube id="1252022"]









