GUJARATHALOLPANCHMAHAL

હાલોલ:વી.એમ.શાહ ગુજરાતી મીડીયમ સ્કૂલ ખાતે રક્ષાબંધનની ઉજવણી હર્ષઉલ્લાસ સાથે કરવામાં આવી

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૩૦.૮.૨૦૨૩

તા-29/08/2023 ને મંગળવાર ના રોજ હાલોલ ના ગોધરા રોડ ખાતે આવેલ વી.એમ.શાહ ગુજરાતી મીડીયમ સ્કૂલ પ્રાથમિક વિભાગ માં ધો-kg થી 8 ના બાળકો દ્વારા હર્ષોલ્લાસ સાથે “રક્ષાબંધન” ની ઉજવણી કરવામાં આવી હતી. સાથે ધો-2 થી 8 ના બાળકો માટે “રાખી કોમ્પિટિશન” નું આયોજન કરવામાં આવ્યું જેમાં નિર્ણાયક તરીકે સુપરવાઈઝર અલ્પાબેન શાહ અને મિલનકુમાર શાહ. નિર્ણાયક ની ભૂમિકા મા બાળકો એ બનાવેલ વિભિન્ન અલગ-અલગ પ્રકાર ની રાખડી બનાવી પોતાની પ્રતિભા લોક-સમક્ષ મૂકી આમ આ બાળકો એ ઉત્સાહ પૂર્વક રક્ષાબંધનના આ પાવન-પર્વ નો આનંદ માણ્યો હતો.સાથે કાર્યક્રમના અંતમાં “રાખી કોમ્પિટિશન” માં ભાગ લીધેલ બાળકો નો શાળા ના આચાર્ય હર્ષાબેન શુક્લ દ્વારા પ્રથમ,દ્વિત્ય,અને તૃત્ય નંબર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button