વેપારી ઓ ની મુશ્કેલી ને ધ્યાનમાં લેતું રાજુલા ચેમ્બર ઓફ કોમર્સ
હાલો દિવાળીના તહેવારો આવી રહ્યા હોય ત્યારે વેપારીઓને શું મુશ્કેલી પડે છે તે બાબતે રાજુલા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ધ્યાને આવતા આજરોજ રાજુલા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રાજુલા શહેરની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના મેનેજરને પત્ર દ્વારા જાણ કરવામાં આવી કે હાલ દિવાળીના તહેવારો આવતા હોય ત્યારે રૂપિયા 10 ની નોટો ની માર્કેટમાં અછત હોય તેવા સમયે બેંક તરફથી નાની નાની નહોતો જેમકે રૂપિયા એક બે કે પાંચ અને 10 ની નોટો ફાળવવામાં આવે તેમજ તહેવારને ધ્યાનમાં રાખી અને કેશ કાઉન્ટર ઓછું હોય ત્યારે કેસ કાઉન્ટર વધારવાની પણ માંગણી રાજુલા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કરવામાં આવેલ છે ત્યારે હવે જોવાનું એ છે કે રાજુલા ચેમ્બર ઓફ કોમર્સની આ માંગણી આ બેંકના મેનેજર સ્વીકારશે કે કેમ ?
[wptube id="1252022"]





