
જુનાગઢ જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગ ગીર સોમનાથ દ્વારા કેશોદ ખાતે આદર્શ નિવાસી સંકુલ ખાતે જિલ્લા કક્ષાનો વન મહોત્સવ યોજાયેલ કાર્યક્રમના અધ્યક્ષ જીલ્લા પ્રમુખ શાન્તાબેન ખટારિયા તથા ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ તથા ધારાસભ્ય શ્રી ભગવાનજી ભાઈ કરગઠીયા અને જીલ્લા તેમજ તાલુકા ના વહિવટી અધિકારીઓ અને વન વિભાગ ના અધિકારી શ્રી તથા તાલુકા ના પ્રકૃતિપ્રેમીઓ એન.જી.ઓ તેમજ વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેલ હતા કાર્યક્રમનું આયોજન- સંકલન પ્રશાંત તોમર નોડલ અધિકારી અને નાયબ વન સરક્ષક સામાજિક વર્ગીકરણ વિભાગ ગીર સોમનાથ ના માર્ગદર્શનમાં હેથળ કરવામાં આવ્યું હતું આ તકે વૃક્ષ અને પર્યાવરણ ની કામગીરી માટે લોક ભાગીદારી થી આપણે શું કરી શકયે તેની વિસ્તૃત માહિતી આપવા આવી હતી અને લોકો ને વૃક્ષારોપણ માટે પ્રેરિત કરવા વૃક્ષરથ ને લીલી ઝંડી બતાવી વિતરણ કરવા માટે ખુલ્લો મુકી પ્રસથાન કરાવામાં આવેલ
રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ










