ANANDANAND CITY / TALUKOGUJARAT
ઇનર વ્હીલ ઈન્ડિયા સાક્ષરતા મિશન દ્વારા ‘ નેશન બિલ્ડર એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો.

ઇનર વ્હીલ ઈન્ડિયા સાક્ષરતા મિશન દ્વારા ‘ નેશન બિલ્ડર એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો.

તાહિર મેમણ : 13/03/2024 – આણંદ તા. 12 માર્ચ 2024 આચાર્ય મહેન્દ્રકુમાર પી વાણિયા કાસોર કુમાર શાળા ને નેશન બિલ્ડર એવોર્ડ 2023 /24 થી સન્માનીત કરવામાં આવ્યા એસોસિએશનના પ્રમુખ પ્રીતિ ગુગનાની ના વરદ હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતાં સંસ્થા મીનુ ગુપ્તા, ડો. રશ્મિ શર્મા જિલ્લા સાક્ષરતા સમિતિના અધ્યક્ષ તથા ડો.તેજલ દેસાઈ જિલ્લા અધ્યક્ષ ની ઉપસ્થિત માં એવોર્ડ એનાયત કરવામાં આવ્યો આવ્યો હતો. વાતની જાણ થતાં ખંભોળજ સાહિત્ય સેવા સંસ્થા રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. શૈલેષ વાણીયા શૈલે ટેલિફોનીક શુભેચ્છાઓ પાઠવી હતી.
[wptube id="1252022"]








