GUJARATPANCHMAHALSHEHERA

મોરવા હડફ તાલુકાની મહિલાને બાળક અપાવી સમાધાન કરાવતી અભયમ ટીમ

મોરવા હડફ

નિલેશભાઈ દરજી શહેરા

તા ૨૯/૦૫/૨૪

મોરવા હડફ તાલુકાના એક ગામમાંથી પીડિત મહિલાનો 181 મહીલા હેલ્પ લાઈન મા કોલ આવેલ કે સાત વર્ષ ના લગ્નજીવન દરમિયાન સંતાન માં એક વર્ષનું બાળક હોય.બહેન પિયરમાં લગ્ન પ્રસંગ માં ગયા હોય.અને ગરમીના કારણે તેમના પતિને લેવા બોલાવેલ.અને રસ્તામાં આવતા તેમના પતિ વ્યસન કરી ઝગડો થતાં.બાળકને લઈ જતા રહ્યા હોય.તેથી બહેન સાસરીમાં બાળક લેવા ગયા હોવાથી બાળક આપવા નાં પાડતા બહેને તેમના પતિને સમજાવવા 181 ની મદદ લીધી હતી.અભયમ કાઉન્સિલર દ્વારા પતિ ને લગ્નજીવન ની ગંભીરતા થી અને પારિવારિક જવાબદારી થી વાકેફ કરેલ..પોતાનું તેમજ. બાળકનાં ભવિષ્ય અંગે સમજ આપતા તેમને કાયદાકિય જવાબદારી નું ભાન કરાવતાં પતિ એ રાજીખુશીથી બાળક બંનેના માતાને સોંપવામાં આવેલ. હોવાથી તેમની સમજાવી .હાલમાં બહેન પિયરમાં રહેવા માંગે થી સમજાવટ થી નિરાકરણ કરવામાં આવેલ..આમ પરણિતા સાસરીમાં રાજીખુશીથી પતિ સાથે રહેવા સાસરીમાં રહેવા જવા માંગે.તેથી બહેન આગળ કોઈ કાર્યવાહિ ના કરવી હોય બને વચ્ચે સુખદ સમાધાન કરવામા આવ્યું હતુ.

[wptube id="1252022"]
Back to top button