
તા.27/03/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લા કાર્યાલય નમો કમલમ ખાતે આગામી કાર્યક્રમ લોકસભા ચુંટણી અનુસંધાને અને ઘર ઘર સંપર્ક અભિયાનની બેઠક યોજાય હતી જેમાં જિલ્લા અધ્યક્ષ હિતેન્દ્રસિંહ ચૌહાણ મહામંત્રી જયેશભાઈ પટેલ, ધીરુભાઈ સિંધવ, હાર્દિકભાઈ ટમાલીયા અને લોકસભાના સંયોજક નિલેશભાઈ શેઠની ઉપસ્થિતિમાં યોજાઈ હતી જેમાં જિલ્લાના હોદેદારો, મંડળ પ્રભારી, વિધાનસભા સીટના સંયોજક, મંડળ પ્રમુખ મહામંત્રી, મોરચા પ્રમુખ મહામંત્રી ઉપસ્થિતિ રહ્યા હતા.
[wptube id="1252022"]





