
કેશોદના અજાબ ગામમાં હોસ્પિટલ જેવા રહેણાંક વિસ્તારમાં દિપડા દ્વારા વાછરડાનું મારણ થતાં ભય નો માહોલ સરપંચ દ્વારા ગામ લોકો ને રાત્રી દરમિયાન બહાર નીકળીતી વખતે સાવધાની રાખવાની અપીલ તેમજ ખુલ્લા માં માલઢોરના રાખવાની પણ કરાતી જાણ એક બાજુ આવા બનાવો બનતા લોકો ભય વચ્ચે જીવી રહ્યા છે વન વિભાગના અધિકારીઓ ને જાણ કરાતા તેવો દ્વારા એવું જણાવેલ કે કુતરાઓ દ્વારા મારણ કરવામા આવે છે. આજે જે મારણ કરેલ છે એ ગામની વચ્ચો વચ દીપડા એ મારણ કરેલ છે તે નજીક રહેતા લોકોએ જોયેલ છે આજે પણ ફોરેસ્ટ વિભાગ ને જાણ કરવામાં આવેલ છે અને આ દીપડાને વહેલી તકે પકડવામાં આવે આ દીપડો કાયમી આટા ફેરા કરતો હોય મજુર લોકો બહાર સુતા હોય અને માલ ઢોર પણ બહાર બાંધેલા હોય વહેલી તકે દીપડાને પકડી લેવામાં આવે તેવી ગામ લોકોની માંગણી છે
રિપોર્ટર : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ
[wptube id="1252022"]









