BANASKANTHAGUJARATPALANPUR

શ્રી મીરાં દાતાર સર્વોદય વિદ્યાલય અને શ્રી વી.એચ.રાવલ ઉ.મા.શાળામા સ્વયં શિક્ષક દિન ની ઉજવણી કરવામાં આવેલ મદાતાર સર્વોદય વિદ્યાલય અને શ્રી વી.એચ.રાવલ ઉ.મા.શાળામા સ્વયં શિક્ષક દિન ની ઉજવણી કરવામાં આવેલ 

7 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

શ્રી નાગરિક મંડળ સંચાલિત શ્રી મીરાદાતાર સર્વોદય વિદ્યાલય અને શ્રી વી.એચ.રાવલ ઉ.મા.શાળામા સ્વયં શિક્ષક દિન ની ઉજવણી કરવામાં આવેલ 5 સપ્ટેમ્બર ના રોજ સ્વયંશિક્ષકદિનની ઉજવણી કરાઈ.જેમાં શાળાના વિદ્યાર્થીઓએ હૉસભેર ભાગલીધોહતો.સ્વયંશિક્ષકદિનના દિવસે વિદ્યાર્થીઓ આચાર્યશ્રીથી લઈ સેવક સુધીની ફરજ અદા કરી વર્તમાન આચાર્યશ્રી,શિક્ષક,કલાર્કઅને સેવકની જવાબદારી નિભાવી શાળાની સાચી ફરજોની સાચી સમજ મેળવી હતી.આજના દિને બનેલ આચાર્યા બેનશ્રી ચૌધરી નિમમીએ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણને યાદ કરી સર્વેને શિક્ષણપદ્ધતિ વિશે જણાવી અભિનંદન પાઠવ્યા હતા.શ્રી મહેશભાઈ રાણા,શ્રી એસ.કે.પંચોલી અને શ્રીમતી માયાબેન ચૌધરીએ નિર્ણાયક બની શ્રેષ્ઠ શિક્ષક જાહેર કર્યા હતા.શાળાના પ્રમુખશ્રી, મંત્રીશ્રી,આચાર્યશ્રી અને સમગ્ર શાળા પરિવારે અભિનંદન આપ્યા હતા.કાર્યક્રમને અંતે ફોટો સેશન શ્રી અજયભાઈ ચૌહાણ દ્વારા કરાયું હતું.કાર્યક્રમને અંતે અલ્પાહારની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમ ટીમવર્કથી સફળ બનાવાયો હતો.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button