GIR SOMNATHGIR SOMNATHPATAN VERAVAL
શ્રી મેઘપુર પ્રાથમિક શાળાના 6 બાળકોની રાજ્યકક્ષાની ટેસ્ટ માટે પસંદગી.

ગુજરાત સ્પોર્ટ ઓથોરિટી દ્વારા DLLS સ્કૂલ માટે યોજાતી બેટરી ટેસ્ટમાં જિલ્લાકક્ષાની ટેસ્ટમાં સારું પ્રદર્શન કરી શ્રી મેઘપુર પ્રાથમિક શાળાના 6 બાળકો, વાજા મયુર, વાજા કેશવ, બામણીયા વિશાલ, વાળા જયરાજ, ભોળા ભવ્યા તથા બામણીયા ડિમ્પલ એ રાજ્ય કક્ષાની ટેસ્ટ માટે પસંદ થઈ શાળાનું ગૌરવ વધારેલ છે.
વાત્સલ્યમ સમાચાર
મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ
[wptube id="1252022"]