GUJARATJASDALRAJKOT

Rajkot: જસદણ તાલુકાના ગામડાઓ બન્યાં સ્વચ્છ અને નિર્મળ, તંત્ર અને લોકભાગીદારીથી હાથ ધરાઈ સ્વચ્છતા ઝુંબેશ

તા.૧૭/૧૦/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot: “સ્વચ્છતા હી સેવા” અભિયાન જનભાગીદારી સાથે જન આંદોલન બન્યું છે ત્યારે રાજકોટ જિલ્લાના જસદણ નગર અને આ તાલુકાના આટકોટ, રણજીત, ગોળીયાધાર, ઝુંડાળા સહિતના ગામડાઓમાં સ્વચ્છતામાં કાર્યક્રમો તંત્ર દ્વારા લોકભાગીદારીથી યોજવામાં આવ્યા હતા.

આ સફાઈ ઝુંબેશમાં ગામનાં રોડ, જાહેર માર્ગો, શાળા કોલેજો, સરકારી કચેરીઓ, નદી કિનારો, અવેડાઓ, પ્રતિમાઓ સહિતની આસપાસની જગ્યાઓની સઘન સફાઈ કરવામાં આવી હતી. તેમ તાલુકા વિકાસ અધિકારીશ્રી એ.આર. પટેલે જણાવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button