
વિજાપુર બાર એસોસિએશન ની ડિસેમ્બરમાં યોજાનાર ચૂંટણી ને લઈ તૈયારીઓ કરાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકા બાર એસોસિએશન ની ડિસેમ્બરમાં માસમાં આવી રહેલી ચૂંટણી ની તૈયારીઓ ના ભાગ રૂપે બાર રૂમ ખાતે મીટિંગ યોજાઈ હતી જેમાં મહેન્દ્રસિંહ વિહોલે પોતાનો પ્રમુખ તેમજ ઉપપ્રમુખ તેમજ મહામંત્રી મંત્રી અને કારોબારી એ ચાર્જ છોડ્યો હતો અને ચૂંટણી કમિશ્નર તરીકે કપીલ બ્રહ્મભટ્ટ તેમજ તુલેશ વૈદ્ય એ ચાર્જ સાંભળી ચૂંટણી માટે તૈયારીઓ કરવામાં આવી હતી જેમાં 100 થી વધુ વકીલો તેમજ નવા નોંધાયેલા વકીલો ની યાદી તૈયાર કરી આગામી 22 ડિસેમ્બર 2023 ની ચૂંટણી માં મતદાન કરી શકે તે માટે તૈયારીઓ કરવામાં આવી છે
[wptube id="1252022"]





