GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO
Halvad:હળવદ ટીકર ગામના યુવાને કોઈ અગમ્ય કારણોસર નર્મદા કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું

Halvad:હળવદ તાલુકાના ટીકર ગામના આશાસ્પદ યુવાને કોઈ કારણોસર નવા કડીયાણા ગામે પસાર થતી નર્મદા કેનાલમાં પોયણી જાતે ઝંપલાવી આત્મહત્યા કરી લેતા તેનું મોત નીપજ્યું હતું.
વિશાલ જયસ્વાલ હળવદ

મળતી માહિતી અનુસાર હળવદ તાલુકાના ટીકર ગામે રહેતા રોહિતભાઇ કરશનભાઇ સિતાપરા ઉવ.૨૯ એ કોઇપણ અગમ્ય કારણસર કડિયાણા ગામે માથક રોડ પર આવેલ નર્મદા કેનાલમાં પોતાની જાતે ઝંપલાવતા તેનું પાણીમાં ડુબી જવાથી મોત નીપજ્યું હતું, મૃતક યુવાનની ડેડબોડી હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લાવતા ફરજ પરના હાજર ડોક્ટરે મરણ જાહેર કરતા હાલ હળવદ પોલીસે અ.મોતની નોંધ કરી આપઘાતના આ બનાવ પાછળનું સાચું કારણ જાણવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
[wptube id="1252022"]