DHRANGADHRAGUJARATSURENDRANAGAR

ધાંગધ્રા હાઉસિંગ બોર્ડ પાસે રહેતી સગીરા પર દુષ્કર્મ આચરનાર ઇસમની માળિયા પાસેથી પોલીસે દબોચી લીધો.

તા.29/05/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રેહતી સગીરા પર થોડા મહિના પહેલા આરોપી દ્વારા દુષ્કર્મ આચરેલ બાદમા ફરી દુષ્કર્મ આચરેલ ત્યારે સગીરાના મામા જોઈ જતા આરોપી દ્વારા છરી કાઢી ધમકી આપતા સગીરાની માતા દ્વારા ધ્રાંગધ્રા સીટી પોલીસમા આરોપી સામે ફરિયાદ નોંધાઈ હતી જેમાં સીટી પોલીસે આરોપી આસિફ દિલાવર ભાઈ જેડાને મોરબીના માળીયા પાસેથી ધ્રાંગધ્રા સીટી પોલીસે કરી ધરપકડ ધરી છે ધ્રાંગધ્રા વિસ્તારમાં યુવતીને ભગાડી જવાના કીસામા વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ધ્રાંગધ્રા શહેરના હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતી સગીરા પર ધ્રાંગધ્રા ડીસીડબ્લ્યુ રોડ પાસે રહેતો આરોપી આસીફ દિલાવર જેડા નામના શખ્સ દ્વારા થોડા મહીના પેહલા સગીરા પર દુષ્કર્મ આચરેલ જેમાં સગીરા દ્વારા બીકના મારીયા વાત પરીવાર ને જણાવેલ નહી ત્યારે આરોપીની હીમત વધી જતા આરોપી દ્વારા ફરી સગીરા પર દુષ્કર્મ આચારતા સગીરાના મામા જોઈ જતા આરોપી દ્વારા પોતાની પાસે રહેલી છરી કાઢીને ધમકી આપી ભાગી ગયેલ આરોપી દ્વારા સગીરા પર દુષ્કર્મ આચારેલની જાણ પરીવારને થતા સગીરાની માતા દ્વારા ધ્રાંગધ્રા સીટી પોલીસમા આરોપી આસીફ દિલાવર જેડા રહે ડીસીડબ્લ્યુ રોડ ધ્રાંગધ્રા વાળા સામે સગીરા પર દુષ્કર્મ આચરીને ધમકી આપ્યાં ની ફરીયાદ નોંધાવતા સીટી પોલીસ દ્વારા આરોપી સામે દુષ્કર્મની ફરીયાદ નોધી વધુ તપાસ પીઆઈ એમ યુ મશી ચલાવી રહ્યા હતા જેમાં ધાંગધ્રા સીટી પોલીસના પીઆઈ એમ યુ મશી એએસઆઈ અસ્લમખાન મલેક, હે.કો. બળવંતસિંહ, સરફરાજભાઈ મલેક, પ્રતાપસિંહ, સંજયભાઈ મુંધવા સહીત સ્ટાફએ બાતમીના આધારે આરોપી આસિફ દિલાવર ભાઈ જેડાને મોરબીના માળિયા પાસેથી ઝડપી લીધો હતો અને વધુ કાર્ય માટે ધાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો છે.

[wptube id="1252022"]
Back to top button