ARAVALLIGUJARATMODASA

અરવલ્લી : મેઘરજના કસાણા આઇ.ટી.આઇ માં મહિલા કર્મચારી સાથે જાતીય સતામણી અને જાતીય ભેદભાવ રાખતા સ્ટાફ વિરૂધ્ધ પોલીસ ફરીયાદ

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : મેઘરજના કસાણા આઇ.ટી.આઇ માં મહિલા કર્મચારી સાથે જાતીય સતામણી અને જાતીય ભેદભાવ રાખતા સ્ટાફ વિરૂધ્ધ પોલીસ ફરીયાદ

મેઘરજ તાલુકાની કસાણા આઇ.ટી.આઇ ખાતે વાયરમેન ટ્રેડમાં સુપર વાઝર ઇન્સટ્રકટર ની પોસ્ટ પર ફરજ બજાવતી મહિલા કર્મચારી સાથે આઇ.ટી.આઇ ના સ્ટાફે જાતિય સતામણી ઓ કરી જાતીય ભેદભાવ રાખતાં

મહિલા કર્મચારીએ આઇ.ટી.આઇ ના સ્ટાફ ની એક મહિલા સહીત ત્રણ શખ્સો વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોધાવતાં વિસ્તારમાં ચકચાર મચીજવા પામીછે

કણાસા ખાતે આવેલ આઇ.ટી.આઇ માં વડનગર ની એક મહિલા વાયર મેનટ્રેડમાં સુપરવાઇઝર ઇન્સટ્રકટર ની પોસ્ટ પર ફરજ બજાવેછે મહિલા મેઘરજ ખાતે રહીને રોજ કસાણા

આઇ.ટી.આઇ માં અપડાઉન કરી નોકરી કરેછે ૨૦૨૨ માં આઇ.ટી.આઇ માં એડમીશનની નવી બેન્ચ ચાલુ થયેલ હોય તે વખતે નવા રજીસ્ટરો આવેલ જેમાં ભોગ બનનાર મહિલા કર્મચારીના ડે વાઇઝ રજીસ્ટરમાં પહેલેથીજ એક પેઝ ક્લીપમાંથી નીકળેલ હતુ જેથી મહિલા કર્મચારી એ પટાવાળા ને ક્લીપ ખોલવા માટે કહેતાં ત્યાં હાજર સ્ટાપના ફોરમેન એમ.એસ.પંચાલ એ જાતીયતા સબંધી ટીપ્પણી ઓ કરીહતી તેમજ એમ.એસ.પંચાલ મહિલા ને તુ પતલી થઇ ગઇછે તેમજ અભદ્ર ભાષા બોલી વારંવાર જાતીય સતામણી કરતો હતો તેમજ સ્ટીલના કપમાં ચા પીવા માટે પણ મહિલા કર્મી સાથે ભેદભાવ રખાતો હતો નીકીબેન પટેલ નામની મહિલા કર્મચારી ભોગ બનનાર મહિલાને કહેતી હતી કે તારામાં સંસ્કાર નથી અને તુ વારંવાર સર સાથે રજુઆત કરવા જાયછે તેમજ ચપટી વગાડી ને નીકી પટેલે આ મહિલા કર્મચારી ને કાઢી મુકી હતી તેમજ મહિલાને થપ્પડ મારવાની કોષીશ કરી હતી પ્રીન્સીપાલ જતીન પટેલ નામના કર્મચારી ને ભોગબનનાર કર્મચારી મહિલા સમગ્ર ઘટના બાબતે રજુઆત કરવા જતાં જતીન પટેલ એ મહિલાની રજુઆત સાંભળી નહતી અને એમ.એસ.પંચાલ તેમજ નીકી પટેલ નુ ઉપરાણુ લઇ તેમની મદદ ગારી કરતોહતો ભોગ બનનાર મહિલા કર્મચારી ને સ્ટાફ દ્વારા વારંવાર હેરાન પરેશાન કરીને જાતીય સતામણી ઓ કરી મહિલા સાથે જાતીય ભેદભાવ રાખતાં આખરે ભોગ બનનાર મહિલા કર્મચારી એ કસાણા આઇ.ટી.આઇ ના સ્ટાપ ના કર્મચારી.એમ.એસ.પંચાલ ફોરમેન.નીકી પટેલ.પ્રીન્સીપાલ જતીન પટેલ જેમના નામ ઠામ ની ખબર નથી તેમના વિરૂધ્ધ એક્રોસીટી તેમજ જાતીય સતામણી ની કલમો મુજબ ઇસરી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી છે

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button