GUJARAT
શિનોર તાલુકાના ગ્રામ્ય વિસ્તાર બાવળિયામાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરાયો
વડોદરા જિલ્લાના બાવળિયા ગામે રૂપાલા નો વિરોધ કરાયો હતો બાવળિયા ગામમાં લાગ્યાં ભાજપના કાર્યકરો ને પ્રવેશબંધી ના બેનર લાગતા રાજકારણ ગરમાયું હતું. ગ્રામજનો દ્વારા ભાજપના પ્રચારકોએ ગામમાં પ્રવેશ કરવો નહિ ના બેનર લાગ્યાં તેમજ સૂત્રોચાર કરવામાં આવ્યા. ક્ષત્રિય રાજપૂત સમાજ સમાજના લોકો દ્વારા પરસોત્તમ રૂપાલા ની ટીકીટ રદ કરવાની કરી માંગ કરી હતી. યુવાનો દ્વારા પરસોત્તમ રૂપાલા સામે ભારે સુત્રોચ્ચાર કરાયાં હતાં.આ કાર્યક્રમમાં ક્ષત્રિય રાજપૂત સમાજ ના બહોળી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યાં ફૈઝ ખત્રી...શિનોર


[wptube id="1252022"]





