KALOL(Panchamahal)PANCHMAHAL

ગુજરાત રાજ્ય રાવળ સમાજ અને પંચમહાલ જિલ્લા રાવળ સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું.

તારીખ ૩૦ એપ્રિલ

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ 

પંચમહાલ જિલ્લાના ગોધરા એસઆરપી ખાતે ગુજરાત રાજ્ય રાવળ સમાજની પંચમહાલ જિલ્લા રાવળ સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી જેનું ઉદ્ઘાટન ધારાસભ્ય નિમીશાબેન સુથારે કહ્યું હતું ત્યારે આ કાર્યક્રમમાં માજી ધારાસભ્ય મહારાજા તુષારસિંહબાબા રાજકુમાર બાબા તેમજ રાવળ સમાજના અગ્રણી મહાનુભાવો ભાગ્યોદય યુવા વિકાસ મંડળ વેજલપુરના પ્રમુખ યોગેશ કાછિયા. ઇશ્વરભાઇ યોગી એડવોકેટ એવા જીતુભાઈ રાવળ પ્રવીણભાઈ રાવળ પત્રકાર અભેસિંહભાઈ તેમજ ૧૧ ગામથી પધારેલા ક્રિકેટ ટુર્નામેન્ટના ખેલાડીઓ એખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને ટુર્નામેન્ટને માની હતી.

[wptube id="1252022"]
Back to top button