
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ : કે .આર ફાઉન્ડેશન દ્વારા તરકવાડા ખાતે શિક્ષકોને પ્રેક્ટીકલ તાલીમ યોજાઈ.
અરવલ્લી જિલ્લામાં ફાઉન્ડેશન સંસ્થા દ્વારા ઠેર ઠેર તાલીમ કેમ્પ-શિક્ષણ સંસ્કાર પાયાના ઘડતર વિશે શિક્ષણ આપવામાં આવે છે. તે માટે શિક્ષકોને શિક્ષણની સાથે વિજ્ઞાનના પ્રેક્ટીકલ પ્રયોગો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે.જેનું મોનિટરિંગ કલ્પેશભાઈ પંચાલ દ્વારા કરવામાં આવે છે.તરકવાડા પ્રાથમિક શાળામાં 32 શિક્ષકોને તાલીમ આપવામાં આવે છે. જેમાં ટીમ લીડર મીનાક્ષી બેન ડી. પટેલ હિતેન્દ્રભાઈ મકવાણા. મહેશભાઈ પરમાર દ્વારા સુંદર આયોજન કરવામાં આવેલ જોવા મળ્યું. મીનાક્ષીબેન ની ટીમમાં સુનિલભાઈ મહિપાલ ભાઈ બિહોલા. જીલ -ધરતી-પ્રદીપાબેન દ્વારા સુંદર આયોજન કરવામાં આવેલ છે
[wptube id="1252022"]