KALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ ના એરાલ ખાતે “અમૃત આવાસોત્સવ” અંતર્ગત રૂા.૧૯૪૬ કરોડના ખર્ચે ૪૨,૪૪૧ આવાસોના લોકાર્પણ.

તારીખ ૨૧ મે
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના એરાલ ખાતે “અમૃત આવાસોત્સવ” (પ્રધાનમંત્રી આવાસ યોજના) અંતર્ગત રૂા.૧૯૪૬ કરોડના ખર્ચે ૪૨,૪૪૧ આવાસોના લોકાર્પણ અને ગૃહપ્રવેશના કાર્યક્રમની સાથે પરોલી ખાતે”અમૃત આવાસોત્સવ”અંતર્ગત આવાસોના લોકાર્પણ અને ગૃહપ્રવેશનાં રૂડા અવસરમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને લાભર્થીઓ સમક્ષ ઉપસ્થિત રહી કાલોલ વિધાનસભા નાં ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણએ લાભાર્થીઓને સંબોધન કર્યું હતું.

[wptube id="1252022"]









