GUJARATJETPURRAJKOT

જેતપુર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ બહેનોએ પોલીસ અધિકારીઓ ને રાખડી બાંધી ને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી 

તા.૩૦/૮/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

જેતપુરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ બેહનોએ રક્ષાબંધનના તહેવાર નિમિત્તે ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ ને રાખડી બાંધી ને રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી

ભાઈ બહેનનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.આજે ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનો દિવસ એટલે રક્ષાબંધનનો તહેવાર છે. સમગ્ર દેશમાં આજે રક્ષાબંધનના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે જેતપુર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ બહેનો એ તહેવાર નિમિત્તે જેતપુર સિટી પોલીસ સ્ટેશન, જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન, નાયબ પોલીસ અધિક્ષક કેચરીઓ માં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ ને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button