KALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ તાલુકાના એક ગામની સગીરાને લગ્નની લાલચે ભગાડી જનાર સામે પોલીસ ફરીયાદ.

તારીખ ૨૩/૦૫/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના એક ગામની સગીરાને લલચાવી ફોસલાવી પટાવી લગ્ન કરવાના ઇરાદે કાયદેસરના વાલીપણા માથી તારીખ ૨૫/૦૪/૨૦૨૪ ના રોજ ભગાડી જનાર હિતેશભાઈ ગણપતભાઈ રાઠોડ તેના ઘરે હાજર મળી આવેલ નહીં તેમજ સગીરા પણ જોવા મળી નહોતી આ અગાઉ પણ આ આરોપી સામે કાલોલ પોલીસ મથકે લગ્નની લાલચ આપી ભગાડી જવા બદલ પોકસો એક્ટ હેઠળ ગુનો દાખલ કરેલ જે હાલ મા જામીન મુકત થયેલ છે તેજ આરોપી એ પુનઃ આવો ગુનો કરતા ચકચાર મચી જવા પામી છે. આરોપી સામે પોક્સો એક્ટ પ્રમાણે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

[wptube id="1252022"]









