KALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ તાલુકાના મધવાસ ખાતે રમાબાઈ આંબેડકરજી ની જન્મ જયંતી નિમિતે મેડિકલ કેમ્પ યોજાયો

તારીખ ૦૭/૦૨/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
ત્યાગ અને બલિદાનની પ્રેરણામૂર્તિ માતા રમાબાઈ આંબેડકરજી ની જન્મ જયંતી પર પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના જય નારાયણ હોસ્પિટલ મધવાસ ખાતે કાલોલ વિધાનસભાના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ, અનુસુચૂચિત જાતિ મોરચા પંચમહાલ લોકસભાના પ્રભારી જીતેન્દ્રભાઈ અમીન,મોરચાનાં જિલ્લા પ્રભારી દેવજીભાઈ સોલંકી, ડૉક્ટર સેલ ના સંયોજક ડૉ.વિજયભાઈ પટેલ,સહસંયોજક ડૉ.રાજેશભાઈ રાવલ,ડૉ યોગેશભાઈ પંડ્યા જીલ્લા ઉપપ્રમુખ અને લોકસભાના ઇન્ચાર્જ, ગુજરાત સરકારના મહીલા અને બાળ વિકાસ નિગમના માજી ચેરમેન મીનાક્ષીબેન પડ્યા,આયુષ એસોિયેશનના પ્રમુખ ની પ્રેરક ઉપસ્થિતીમાં મહિલા મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.

[wptube id="1252022"]









