
તા.૨૭.માર્ચ
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
હાલોલ નગરના કંજરી રોડ પર આવેલી સરસ્વતી સ્કૂલ ના બાળકો અને વાલીઓ ની આંખોના તાપસ નો કેમ્પ દિપક ફાઉન્ડેશન અને સીસીકેમ ના સહયોગ થી શરૂ કરવામાં આવ્યો છે.બાળકો ને અભ્યાસ દરમ્યાન બોર્ડ ઉપર નું લખાણ વાંચવામાં તકલીફો પડતી હોવાની ફરિયાદો બાળકો કરી રહ્યા હોવાથી આ નિઃશુલ્ક આંખો ની તપાસ નો કેમ્પ રાખવામાં આવ્યો છે.શાળામાં અભ્યાસ કરતા બાળકો અને વાલીઓ સિવાય અન્ય કોઈ પણ આંખોની તપાસ કરાવવા માંગતા હોય તેઓની તપાસ અને સારવાર મફત કરી આપવામાં આવશે.આવતી કાલ સુધી જો કોઈ સારવાર માં રહી જશે તો પરમ દિવસે પણ તેઓને તપાસવામાં આવશે તેવી જાણકારી મળવા પામી હતી.
[wptube id="1252022"]