BANASKANTHAGUJARATPALANPUR

પાલનપુર કર્ણાવત હાઈસ્કૂલ નું વોલીબોલ સ્પર્ધા ગૌરવ

3 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

પાલનપુર ખાતે તારીખ 1/ 9/ 2023 શુક્રવારના રોજ અન્ડર 17 શાળાકીય વોલીબોલ બહેનોની સ્પર્ધા શ્રી શ્રી વી આર વિદ્યાલય પાલનપુર ખાતે યોજાઇ હતી તેમાં કર્ણાવત હાઈસ્કૂલની અંડર -17 બહેનોની ટીમ ચેમ્પિયન બની ને શાળાનું ગૌરવ વધાર્યું છે. શાળાના નવ નિયુક્ત આચાર્યશ્રી ભરતભાઈ એ. જગાણીયા સાહેબે ટીમના મેનેજર શ્રી રાણા સાહેબ અને ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button