
ટંકારા: ડેમી નદીના કાંઠેથી ઈંગ્લીશ દારૂની ૭ બોટલ સાથે ઇસમ ઝડપાયો
ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ડેમી નદીના કાંઠે બાતમીને આધારે રેડ કરી હતી જેમાં સ્થળ પરથી આરોપી રાહુલ ઉર્ફે રવિ રઘુભાઈ ઝાપડા (ઉ.વ.૨૦) રહે ટંકારા દેરી નાકા ભરવાડવાસ વાળાને ઝડપી લઈને ઈંગ્લીશ દારૂની ૦૭ બોટલ કીમત રૂ ૨૬૨૫ નો મુદામાલ જપ્ત કરી આરોપીની વધુ તપાસ ચલાવી છે
[wptube id="1252022"]