Dang: સાપુતારા પોલીસ મથકની સી ટીમે સુરતનાં અમરોલી વિસ્તારમાંથી ગુમ થયેલ મહિલાને શોધી કાઢી માનવતા મહેકાવી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લા એસ.પી.યશપાલ જગાણીયા અને નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલ દ્વારા જિલ્લામાંથી ગુમ થયેલ વ્યક્તિઓને શોધવાની સૂચના આપી હતી.જે અનુસંધાનમાં સાપુતારા પી.એસ.આઈ.એન.ઝેડ.ભોયાનાં માર્ગદર્શન હેઠળ સાપુતારા પોલીસ મથકની સી ટીમ કામગીરીમાં જોતરાયેલ હતી.તેવામાં ગત તા.20/05/2024 ના રોજ હાલમાં સુરત શહેરનાં અમરોલી વિસ્તારમાં રહેતા બેબીબેન સુરેશભાઇ સોની (મુ.પો.. કૂડી બજાર થાના બડાગાવ જી.બનારસ યુ.પી.) ગુમ થયેલ હોય જેની ફરિયાદ અમરોલી પોલીસ મથકે નોંધવામાં આવી હતી.જે બાદ અમરોલી પોલીસે દરેક પોલીસ મથકે આ ગુમ થયેલ મહિલાની વિગત આપી હતી.ત્યારે સાપુતારા પોલીસને આ ગુમ થયેલ મહિલા માલેગામ પાસે આવેલ વાઇલ્ડ હેવન ટેન્ટસીટી પાસેથી મળી આવી હતી.જે બાદ સાપુતારા પોલીસ મથકની SHE TEAM દ્વારા તેઓનુ કાઉન્સલીંગ કરવામાં આવ્યુ હતુ.અને અમરોલી પોલીસ સ્ટેશન-(સુરત શહેર) ખાતે જાણ કરવામાં આવી હતી. તેમજ સાપુતારા પોલીસે મહિલાનો કબજો અમરોલી પોલીસને સોંપ્યો હતો.અને મહિલાને સગા સબંધી સાથે મિલન કરાવી માનવતા મહેકાવી હતી..






**balmorex pro**
balmorex is an exceptional solution for individuals who suffer from chronic joint pain and muscle aches.
**finessa**
Finessa is a natural supplement made to support healthy digestion, improve metabolism, and help you achieve a flatter belly.
**boostaro**
Boostaro is a purpose-built wellness formula created for men who want to strengthen vitality, confidence, and everyday performance.
**nativegut**
NativeGut is a precision-crafted nutritional blend designed to nurture your dog’s digestive tract.