ધાનેરા માં રખડતા ઢોર નો આતક યથાવત
અગ્રવાલ પુલ નીચે ફરી આખલા યુદ્ધ
બન્ને આખલા એ બાથ ભરતા ગલ્લો માર્યો પલટી
જી ઇ બી ના ગેટ થી 500 મીટર સુધી આખલા યુદ્ધ થતા રસ્તો થયો બંધ
આખલા યુદ્ધ માં બે વાહન ચાલકો નો થયો બચાવ
ધાનેરા માં આગાઉ પણ અનેક લોકો થયા હતા ઇજાગસ્ત….
ભર બજારે અને સોસાયટી માં જમાવ્યો છે આખલા ઓ એ અડ્ડો
..અહેવાલ માસુંગ ચોધરી
[wptube id="1252022"]









