

સાબરકાંઠા જિલ્લાના ઈડરના મુડેટી ખાતે G20-ONE EARTH,ONE HEALTH’ ‘વસુધૈવ કુટુમ્બકમ માટે યોગ’, ‘હર ઘરના આંગણે યોગ’ની થીમ પર વિશ્વ યોગ દિન નિમિત્તે રાજ્ય અનામત પોલીસ દળ, જૂથ-૬ ના જવાનો તેમજ આસપાસના ગામોની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા યોગ દિન ની ઉજવણી કરી યોગાભ્યાસ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જવાનો અને વિધાર્થીઓ દ્રારા 1300 થી વધુ વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણ જતનનું ઉમદા કાર્ય કરવામાં આવ્યું હતું.
જયંતિ પરમાર સાબરકાંઠા
[wptube id="1252022"]



