
આણંદ શહેર માં નૂરાની ટ્વિન્સ નું ઉદ્ઘાટન કરવાં આવ્યું.

તાહિર મેમણ : આણંદ – 11/03/2024- તારીખ 10/03/24 રવિવાર ના રોજ નૂરાની ટ્વિન્સ ના ઓપનિંગ બદલ આણંદ નગર પાલિકા ના કાઉન્સિલર મહેશ ભાઈ વસાવા,ઈલિયાસ ભાઈ આઝાદ,લુકમાન હાફેજી(નૂરાની કિતાબઘર)અને સામાજિક કાર્યકર તોસિફ હાફેજી તથા તેમની ટીમ નું આણંદના વિવિધ વિવિધ સામાજિક કાર્યકરો દ્વારા તેમને શુભેચ્છા પાઠવવામાં આવી.
[wptube id="1252022"]








