BANASKANTHAGUJARATPALANPUR

આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે નયનાબેન પરમારનું સન્માન કરાયું.

11 માર્ચ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો

સદરપુર મુકામે સંકટ સમયની સાંકળ સંચાલિત મામાનું ઘર હોસ્ટેલમાં મહિલા દિન નિમિતે અલગ અલગ ક્ષેત્રમાં ઉમદા કાર્ય કરતી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં પત્રકારત્વ ક્ષેત્રે અન્ય સામાજિક ક્ષેત્રોમાં ઉમદા કાર્ય કરનાર નયનાબેન ભુપતભાઈ પરમારનું સંસ્થા દ્વારા જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોર્ચા પ્રમુખ શ્રી અશ્વિનભાઈ સક્સેના ના હસ્તે પ્રમાણપત્ર આપી શાનદાર સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં હોસ્ટેલ ના સંચાલિકા પ્રિયંકા ચૌહાણ, જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોર્ચા મંત્રી શ્રી જશુભાઈ ચૌહાણ, કપિલ ચૌહાણ, બકુલભાઈ પરમાર જેવા મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button