BANASKANTHAGUJARATPALANPUR
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પાલનપુર ખાતે રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવેલ


31 જુલાઈ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
રાષ્ટ્રીય તિાકુમનયાંત્રણ હેઠળ આજરોજ તારીખ ૩૧ જુલાઈ ૨૩ ના સોમવારના રોજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પાલનપુર ખાતે ઉજવણી કરવામાં આવી. જેમાં અતિથિ વિશેષ તરીકે આરોગ્ય અધિકારી શ્રી કમલભાઈ નાાંદોલીયા (સાયકોલોજીસ્ટ) અને શ્રી અનિલભાઈ રાવલે સ્થાન શોભાવ્યું હતુ.શાળાના આચાર્ય શ્રીમતી રાશિકાસિંઘ રાજપૂત મેડમે સમગ્ર કાર્યક્રમનું આયોજન કર્યું હતું.અધિકારી શ્રી કમલભાઈ નાાંદોલીયા અને શ્રી અનિલભાઈ રાવલ દ્વારા પ્રાસંગિક પ્રવચન કરીને બાળકોને જાગૃત કરવાિાાં આવ્યા હતા.તમાકુ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ સ્પર્ધા નું આયોજન કરીને બાળકોને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ ના અંતમાં તમાકુ નિયંત્રણ અંગે શપથવિધિ નો કાર્યક્રમ પણ કરવામાં આવેલ હતો.
[wptube id="1252022"]









