GUJARATJUNAGADHKESHOD

ગુજરાત સરકારના ગુજકોસ્ટ પ્રસ્થાપિત શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ દ્વારા નેશનલ સાયન્સ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું

ગુજરાત સરકાર ના ગુજકોસ્ટ પ્રસ્થાપિત શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ દ્વારા નેશનલ સાયન્સ સેમીનાર 2023 નું યોજવામાં આવ્યો હતો જેમાં જિલ્લા DEO શ્રી વાઢેર સાહેબ,Dpeo શ્રી ધુચલા સાહેબ, શિક્ષણવિદ શ્રી ગિજુભાઈ ભરાડ, કંચનબેન ભૂત ,ડો.ગજેરા સાહેબ,ડો જાની સાહેબ ,ડો.પ્રજાપતિ સાહેબ આ સ્પર્ધા માં ઉદઘાટન કર્યું હતું. જેમ ની થીમ શ્રી અન્ના : એક શ્રેષ્ઠ આહાર કે ભ્રમણા ? રાખવામાં આવેલ હતી. આ પ્રોગ્રામમાં  જૂનાગઢ જિલ્લા ની 52  શાળાઓ ના વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો  આ સાથે ચંદ્રયાન 3 નું સોફ્ટ લેન્ડિંગ માટે પણ પ્રાર્થના કરવામાં આવી હતી સેમિનારમાં પ્રથમ,દ્વિતીય ક્રમે આવનાર વિધાર્થીઓરાજ્ય કક્ષા માટે સાયન્સ સીટી ખાતે જશે આ તકે પૂજ્ય મુક્તાનંદજી બાપુ તથા ગિજુભાઈ ભરાડ સાહેબે તમામ ભાગ લેતા વિદ્યાર્થીઓ ને શુભેચ્છાઓ પાઠવી હતી સાથે જૂનાગઢ જિલ્લા નું નામ રોશન કરે તેવા આશીર્વાદ પાઠવીયા હતા તેવી લોક વિજ્ઞાન કેન્દ્ર ના કોઓર્ડીનેટર પ્રતાપસિંહ ઓરા એ જણાવેલ હતુ.

 

બાયલાયન : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ

 

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button