વડગામ તાલુકાની શ્રીમતી સમૂબેન મહેતા વિદ્યામંદિર ધોતા સકલાણામાં વડગામ તાલુકાનો સાંઘિક રમતોત્સવ યોજાઈ ગયો

10 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
અમારી શાળા શ્રીમતી સમૂબેન મહેતા વિદ્યામંદિર ધોતા સકલાણામાં વડગામ તાલુકાની સાંઘિક રમતોત્સવ યોજાઈ ગયો હતો.જેમાં તારીખ 4 /9/ 2023 ના રોજ ભાઈઓની સ્પર્ધાઓ યોજાઈ જેમાં અંડર 19 કબડ્ડી કોદરામ અંડર 17 વોલીબોલ માલોસણા અંડર 17 કબડ્ડીબેથની કોવેન્ટ લીંબોઈ અંદર 19 વોલીબોલ બાલવા હાઇસ્કુલ પિરોજપુરા અંડર 14 કબડ્ડી નાવિસણા પ્રાથમિક શાળા અંડર 19 ખોખો સીસરાણા હાઇસ્કુલ અંડર 17 ખોખો આદર્શ વિદ્યાલય બસુતારીખ 5 9 2023 ના રોજ બહેનો ની સ્પર્ધા ઓ યોજાઈ તેમાંઅંડર 17 ખોખો બેઝની કોવેન્ટ સ્કુલ લીંબોઈ અન્ડર 14 વોલીબોલ સરસ્વતી હાઈસ્કૂલ વડગામ અંડર 19ખો-ખો હાઈ સ્કૂલ મેમદપુર અંડર 19 કબડી સરસ્વતી હાઇસ્કુલ વડગામ 14 કબડી નાવિસણા પ્રા શાળા અંડર 17 વોલીબોલ માલોસણા હાઇસ્કુલ અન્ડર 14 ખો-ખોબેઝની કોવેન્ટ સ્કુલ લીંબોઈઉપરોક્ત શાળાઓ પ્રથમ નંબરે વિજેતા બનેલ છે બે દિવસ ની સ્પર્ધાઓમાં ભાઈઓ અને બહેનો ની કુલ 550 જેટલી સંખ્યા ભાગ લીધો દરેક બાળકને કેળવણી મંડળના પ્રમુખશ્રી તથા તથા હોદ્દેદારો તથાસભ્યો દ્વારા ખેલાડીઓને શીરો મગ દાળ ભાતનું પૌષ્ટીક ભોજન આપવામાં આવ્યુ. સમગ્ર સ્પર્ધા નું સંચાલન શાળા ના વ્યાયામ શિક્ષક શ્રી જયેશકુમાર જે પ્રજાપતિ એ કર્યુ. સ્પર્ધાઓને સફળ બનાવવા માટે આચાર્યશ્રી ધવલભાઇ દવે પ્રમુખશ્રી ઓખાભાઇ પટેલ મંત્રીશ્રી પ્રવિણભાઇ પટેલ ભૂતપૂર્વ મંત્રીશ્રી લક્ષ્મણશ્રીસિંહ વાઘેલા ઉપ પ્રમુખશ્રી મુળચંદભાઇ મોદી સભ્યશ્રી ડોહ્જીભાઈ પટેલ તેમજ શાળા ના તમામ સ્ટાફ મિત્રો એ ભારે જહેમત ઉઠાવી ને બે દિવસ ના આ કાયૅક્રમ નું સુંદર આયોજન કરી પૂર્ણ કરેલ છે.