CHHOTA UDAIPURGUJARATNASAVADI
નસવાડી પબ્લિક પ્રાયમરી સ્કૂલ દ્વારા વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે સ્કૂલમાં signature campaign નો કાર્યક્ર્મ યોજાયો

મૂકેશ પરમાર,,, નસવાડી
7 મી મે ના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મતદારો વધુમાં વધુ મતદાન કરીને લોકશાહીને વધુ મજબુત બનાવવામાં સહભાગી બને તે માટે નસવાડી પબ્લિક પ્રાયમરી સ્કૂલ દ્વારા signature campaign નો કાર્યક્ર્મ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમ વિદ્યાર્થીઓના રિઝલ્ટ ના દિવસે રાખવામાં આવ્યો હતો સ્કૂલ દ્વારા સ્કૂલમાં પોતાના બાળકનું રિઝલ્ટ લેવા આવતા વાલીઓ જોડે બોર્ડ ઉપર સિગ્નેચર કરવામાં આવ્યા હતા અને પોતાનો થોડો સમય આપી અવશ્ય મતદાન કરવા માટે જાય તે માટે સ્કૂલ દ્રારા સંદેશ પાઠવવામાં આવ્યો હતો ઇંગ્લિશ પ્રાયમરી સ્કૂલ દ્વારા દરેક પર્વની ઉજવણી બાળકો સાથે સ્કૂલમાં કરવામાં આવે છે ત્યારે લોકો વધુમા વધુ મતદાન કરે અને લોકશાહીને પર્વને મતદાન કરીને ઉજવણી કરે તે માટે signature campaign કાર્યક્ર્મ રાખવામાં આવ્યો હતો.

[wptube id="1252022"]





