BANASKANTHAPALANPUR

સમસ્ત માળી સમાજ દ્વારા શ્રી ૧૦૮ દાદા શિવગર સ્વામીની ૨૦ મી વર્ષગાંઠની ભવ્ય શોભાયાત્રા

29 માર્ચ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

ડીસા શહેર જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ સંતોષી માતાના મંદિર પાછળ આવેલ શ્રી ૧૦૮ દાદા શિવગર સ્વામીની ૨૦મી વર્ષગાંઠ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય શોભાયાત્રા સંતોષી માતાના મંદિર પાછળના ભાગેથી નીકળી ફુવારા સર્કલ થઈને બગીચા પાસેથી ફરીને પરત સંતોષી માતાના મંદિર પાછળ આવી હતી સાંજે ભજન કીર્તન અને સત્સંગમાં ભાવિ ભક્તો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને બીજા દિવસે હવન તેમજ ભોજન પ્રસાદનો ભાવિ ભક્તોએ મોટી સંખ્યામાં હાજર રહી દર્શનનો લાભ લીધો હતો આ પ્રસંગે ની સારી રીતે ઉજવવા માં શ્રી દાદા શિવગર સેવા સમિતિ ડીસા દ્વારા આ ધાર્મિક પ્રસંગને દીપાવી ઉઠ્યો હતો.આ અંગે વિનોદભાઈ બાંડીવાલા એ જણાવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button