
“જન સેવા એ જ પ્રભુ સેવા” ને સાર્થક કરતી જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ નવયુગ વિદ્યાલય જંબુસરમાં થાયછે તે અંતર્ગત આજરોજ નવયુગ વિદ્યાલય જંબુસરમાં રોટરી ક્લબ ભરુચ અને શંકરા આઈ હોસ્પિટલ મોગર ના સૌજન્ય તથા તવક્કલ સોલ્ટ કંપની નાડાની આર્થિક સહાયથી આં કેમ્પનું આયોજન થાય છે જેમાં દર વખતે ખૂબ મોટી સંખ્યામાં આંખના દર્દીઓ લાભ લઈ નિઃશુલ્ક નવી દ્રષ્ટિ મેળવે છે તેમ શાળા મંડળના પ્રમુખ શ્રી મહેશભાઈ સોલંકીએ જણાવ્યું હતું.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ
[wptube id="1252022"]