ARAVALLIBAYADGUJARAT

અમૃત કળશયાત્રા અંતર્ગત બાયડ માલપુર ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

કિરીટ પટેલ બાયડ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘મારી માટી, મારો દેશ’ અભિયાન દ્વારા વીરોને વંદન કરવા આહ્વાન કર્યું છે. આ અભિયાન અંતર્ગત માલપુર અને બાયડ ની અલગ અલગ તાલુકા પંચાયત સીટ ખાતે ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ , ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ સાથે “અમૃત કળશ યાત્રા” માં ઉપસ્થિતરહી વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી આ પ્રસંગે સંગઠનના હોદ્દેદારશ્ર ચૂંટાયેલ જનપ્રતિનિધિ, સરપંચો અન્ય આગેવાનશ્રીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા.

[wptube id="1252022"]
Back to top button