GUJARATIDARSABARKANTHA

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં ફરજ બજાવતા કર્મચારીઓની બદલી થતાં લોકો ભાવુક થયાં…

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં ફરજ બજાવતા કર્મચારીઓની બદલી થતાં લોકો ભાવુક થયાં…

આરોગ્ય બાબતે દર્દીની સારવાર કરતાં તબીબ તેમજ નર્શની કામગીરીની સૌ કોઇ બિરદાવતા હોઈ છે.. સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં ફરજ બજાવતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નાં કર્મચારીની બદલી થતા વિદાઈ સમારોહ યોજાયો હતો.. મુડેટી PHC સેન્ટર ખાતે ફરજ બજાવતા કર્મચારીઓની આરોગ્ય વિભાગ દ્વારા બદલી કરાઇ છે.. જ્યારે અંતરિયાળ વિસ્તારમાં ફરજ બજાવતા કર્મચારીઓની બદલી થતાં ગ્રામજનો સહિત જીલ્લા પંચાયત આરોગ્ય સમિતી સહીત પંચાયત સરપંચ તલાટી કમ મંત્રી હાજર રહ્યા હતા.. મુડેટી, સિયાસંણ, ગોરલ, લક્ષમણપુરા, જુમસર, સહિતના PHC સબ-સેન્ટર નાં કર્મચારીઓનાં વિદાઈ સમારોહ માં ભાવુક દ્ર્શ્યો જૉવા મળતા સૌ કોઈની આંખોમાં પાણી જોવા જોવા મળ્યું હતું.. ઉલ્લેખનીય છેકે અંતરિયાળ વિસ્તારમાં દર્દી ઓની સારવાર કરતાં સ્ટફાની બદલી ઓને લઇ મોટી સંખ્યામાં ગ્રામજનો સહિત ગ્રામ પંચાયતના સરપંચો એ સન્માંન કરી કર્મચારીઓને વિદાઈ આપી હતી.. તેમજ તેઓ પોતાની કારકિર્દીમાં ઉત્તરો પ્રગતિ કરે તેવાં આશીવર્ચન આપી શુભેરછાઓ પાઠવી હતી…

જયંતિ પરમાર સાબરકાંઠા

[wptube id="1252022"]
Back to top button