JAMNAGARJAMNAGAR CITY/ TALUKO

આગામી લોક્સભા માં દેવભુમિ દ્વારકા જામનગર ની બેઠક પરચુંટણી લડવા  જામ જોધપુર ના ઉદ્યોગપતિ વીએચપી પ્રમુખ હરેશ ભાઈ બારીયા પણ મેદાને

જામનગર (ભરત ભોગાયતા)
લોક્સભા ની ચુંટણી ની ચુંટણી નો સમય જેમ જેમ નજદીક આવતો જાય છે તેમ તેમ દિવસે ને દિવસે રાજકીય ગતિવિધી તેજ બની રહી છે લોક્સભાની બેઠક લડવા માટે કોને ટીકીટ મળશે કોને નઈ મળે તેવી રાજકીય ચર્ચા ઓ તેજ બનતા રાજકારણ મા ગરમાવો આવ્યો છે વિવિધ સમાજ ના સક્ષમ નેતાઓના નામો ચર્ચાઈ રહેલ છે અને તેમના સમાજ ના અગ્રણીઓને ટીકીટ મળે તેવી લાગણી દર્શાવાઈ રહી છે ત્યારે લોક્સભાની જામનગર ની બેઠક માટે જામ જોધપુર પંથકના વિશ્વ હિન્દુ પરિષદ ના પ્રમુખઆહિર સમાજ ના યુવા ઉદ્યોગપતિ અને અને સોરાષ્ટ્ર ભરમાં અનેક સમાજ સાથે સામાજીક અને વેપાર ક્ષેત્રે જોડાયેલ આ અગ્રણી હરેશ ભાઈ બારીયા પણ ભાજપ માંથી ચુંટણી લડવા ના મુડમા હોય તેમના સમર્થકો પણ હરેશ ભાઈ બારીયાટીકીટ મળે તેવુ ઈચ્છી રહ્યા છે   અને માંગ પણ કરી રહ્યા છે અને આ યુવા આહિર અગ્રણી દ્વારા જો પોતાને ટીકીટ મળે તો ચુટણી લડવા સક્ષમ છે જેમને લઇ આ અગ્રણી એ પણ ગતિવિધી તેજ કરી દીધી છે અને તેમને ટીકીટ મળે તે માટે ના રાજકીય સોગઠાગોઠવી રહેલ છે હરેશ ભાઈ બારીયા નો પરિવાર પણ છેલ્લા ઘણા વરસો થયા રાજકારણ સાથે જોડાયેલ છે.
જામજોધપુરના આ દાવેદાર માટે પંથકના રાજકીય વિશ્ર્લેષક જણાવે છે કે હરીશભાઇ બારીયા અને તેમના પરિવાર ના સભ્ય તેમજ સૌરાષ્ટ્ર ભરમાં આહિર સમાજ માં મોટુ નામ ધરાવતા સ્વ .હરદાસ બાપા બારીયા ( વનાણા વાળા )ધારાસભા ની ચુંટણી પણ લડી ચુક્યા છેઆમ જામનગર દ્વારકાલોકસભાની બેઠક માટે ભાજપ મા થી સ્વ .હરદાસ બાપા બારી યા ના પુત્ર હરેશ ભાઈ બારીયા નું નામ  ચર્ચા માં ઉઠતા દેવભુમી દવારકાજામનગર લોકસભાની ની બેઠક પર નું રાજકારણ ગરમાયુ છે અને સમીકરણો પણ બદલાયા છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button