પાલનપુરમાં શ્રી તપોધન બ્રાહ્મણ સમાજ ગ્રામ્ય વિભાગ સ્નેહી મિલન તેજસ્વી તારલા સન્માન કરાયું

28 નવેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
શ્રી તપોધન બ્રાહ્મણ સમાજ ધાનધાર ( ગ્રામ્ય ) વિભાગના સમાજના એક સ્નહી મિલન આયોજન કરવામાં આવ્યું હતું પાંચ થી 12 ધોરણ સુધીના પ્રથમ આવેલા વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા સાથે સાથે નવી સરકારી મેળવનારા તેમજ નિવૃત્ત કર્મચારીઓ સન્માન કરી તાળીઓથી વધાવી લીધા હતાએક શાળામાં તપોધન બ્રાહ્મણ ગ્રામ્ય વિસ્તાર પ્રમુખ નવીનભાઈ ત્રિવેદી જણાવ્યું સમાજના દાતાઓ તરફથી એક નહિ મિલનનું આયોજન કરવામાં આવેલું હતું જમા ખાસ હાજરી આપવા આવેલા ધારાસભ્ય પાલનપુર અનિકેત ઠાકર. આસિસ્ટન્ટ ચેરિટી કમિશનર પી. કે રાવલ પાલનપુર તુલજાશંકર રાવલ જલોત્રા નિવાસી હાજરીમાં પ્રાર્થના સ્વાગત ગીત પ્રવચન સમાજને આગળ લાવવા માટે શું પ્રયત્ન કરવા જોઈએ અગ્રણીઓ ભાર મૂક્યો હતો તેજસ્વી તારલાઓ સાથે દાતાઓ તથા કર્મચારીઓનો પણ સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ સફળ બનાવવા માટે મનોજકુમાર રાવલ ઉપપ્રમુખ પિયુષભાઈ રાવલગઢ નિવાસી મંત્રી હરેશભાઈ વેલફેર ટ્રસ્ટના ગીરીશભાઈ રાવલ. પૂર્વ ભાજપના મંત્રી ભરતભાઈ રાવલ આ તમામ લોકોએ સમાજ માટે ભારે જેમ જ ઉઠાવી હતી આવેલા તમામ મહેમાનોનું સ્વાગત કર્યું હતું





