
માતૃત્વ ચેરિટેબલ ટ્રસ્ટ અને પરમહિત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પહેલીવાર ૫૦ કિમી જેટલી કાવડ યાત્રા નુ આયોજન કરવામા આવ્યુ છે.જેમાં ધારાસભ્ય યોગેશ પટેલના હસ્તે ગંગાજળ, કાવડ આપી તિલક કરી કાવડીયાનું પુજન કરી કાવડ યાત્રા નો પ્રારંભ પાદરા તાલુકા ના ડભાસા ગામે થી કરાવવા માં આવ્યો હતો. ડભાસા થી ૬૫ કાવડિયા ઓ આજે જંબુસર તાલુકા ના દરિયા કિનારે આવેલ કાવી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ ખાતે પહોંચી પવિત્ર શ્રાવણ માસ ના પ્રથમ સોમવારે મહાદેવજી ને ગંગાજળ થી અભિષેક કરશે.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ 
[wptube id="1252022"]





