BANASKANTHAGUJARATPALANPUR
રામપુરા શાળાના દિવ્યાંગ શિક્ષક જીતેન્દ્ર ચૌધરીને પ્રતિભાશાળી શિક્ષકથી સન્માનિત કરાયા

3 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
ખેરાલુ તાલુકાની રામપુરા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા દિવ્યાંગ શિક્ષક ચૌધરી જીતેન્દ્રકુમાર દિવ્યાંગ હોવા છતાં તેમની કર્મ નિષ્ઠાને કારણે ગુજરાત શિક્ષણ વિભાગ ના પ્રાથમિક સચિવ શ્રી વિનોદ રાવ સાહેબ દ્વારા પ્રતિભાશાળી શિક્ષક થી સન્માનિત કરવામાં આવ્યા હતા રામપુરા ગ્રામજનો દ્વારા 15 મી ઓગસ્ટે આ સર્ટી જીતેન્દ્રભાઈ ને આપી તેમજ સાલ ઓઢાડી સન્માનિત કરાયા હતા તેમજ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી
[wptube id="1252022"]





