

વાત્સલ્યમ્ સમાચાર
જુનેદ પટેલ-ફતેપુરા
ફતેપુરા તાલુકામાં ૧૪/૦૬/૨૦૨૩ ના રોજ વહેલી સવારથીજ વાદળો અને સૂર્યની સંતાકૂકડીને કારણે પવન સાથે ક્યારેક ક્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. બપોરના સમયે ભારે પવનની સાથે અચાનક વરસાદ વરસતા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. ખેડૂતોમાં ચિંતાનું વાતાવરણ જોવા મળ્યું હતું. વહેલી સવારથીજ ફતેપુરા તાલુકા સહિત સમગ્ર દાહોદ જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું.
[wptube id="1252022"]








