કેશોદના અજાબ ગામે મમતા દિવસે આરોગ્ય મંદિરનો શુભ આરંભ,અજાબ ગામે માતા ઓ તેમજ શિશુઓ ને તેમજ તાવ,શરદી,ઉધરસ,શ્ર્વાસ,ડાયાબિટીસ અને સામાન્ય પ્રાથમિક સારવાર કેન્દ્ર આજ રોજ ચોવીસ કલાક સેવા ઉપલબ્ધ થાય અજાબ ગામ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં તેનો વધારે લોકો લાભ લે એ હેતુને લક્ષમાં રાખીને અજાબ પણ અજાબ પંચાયત સરપંચ અને તેની પુરી ટીમ દ્વારા આરોગ્ય લક્ષી સેવાઓ વધારેમાં વધારે સારી રીતે મલે તેવા સહયોગ ખાત્રી સાથે અધતન સુવિધા ઉપલબ્ધ થાય હજુ એક આરોગ્યને લગતી આયુર્વેદિક સેન્ટર ની પણ દરખાસ્ત કરેલ હોય જે સાસંદશ્રી આને એમ.એલ.એ શ્રી કેશોદ દ્વારા સરકાર શ્રી ના યોગ્ય વિભાગને ભલામણ સાથે રજુઆતો કરી જેનું સારૂ પરિણામ મલશે એવી આશા સહ આજે આ સુવિધા લોકોની સેવા શુભારંભ કરવામાં આવ્યો હતો
રિપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ

[wptube id="1252022"]









