BANASKANTHAGUJARATPALANPUR
Palanpur : ધ કે. પી. ઈ. એસ. બાસ્કેટબોલ ક્લબ દ્વારા બાસ્કેટબોલ ટુર્નામેન્ટ યોજાઈ.


2 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
કે. પી. ઈ. એસ. બાસ્કેટબોલ અન્ડર-૧૪ ભાઈઓ ની ટુર્નામેન્ટ નું આયોજન થયેલ. જેમાં ભાવનગર ની ૮ સ્કૂલો ઈ ભાગ લીધેલ. ફાઈનલ મેચ ફાતિમા કોન્વેન્ટ અને ઝેડ. કે. મેંદપરા સ્કૂલ વચે રમાયેલી, જેમાં ફાતિમા કોન્વેન્ટ ચેમ્પીયન અને ઝેડ. કે. મેંદપરા રનર્સઅપ થયેલ.સમાપન સમારોહ માં મેહમાન તરીકે ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, યોગેન્દ્રસિંહ ગોહિલ, કે. પી. ઈ. એસ. ના મંત્રી વેણુગોપાલ નાયર તથા અન્ય ટ્રસ્ટીગણ, હાઇસ્કૂલ ના આચાર્ય તરૂણકુમાર વ્યાસ, અને અન્ય મેહમાનો એ ખેલાડીઓ ને પ્રોત્સાહિત કરેલ. ફાઈનલ મેચ મા ફાતિમા કોન્વેન્ટ ના અંશ બદાની પ્લયેર ઓફ ધ મેચ અને પાર્થ ચૌહાણ પ્લયેર ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર થયેલ. સમગ્ર ટુર્નામેન્ટ નું સંકલન અને સંચાલન કે. પી. ઈ. એસ. ના સ્પોર્ટ્સ શિક્ષક જીતેન્દ્રકુમાર પાટીલ એ કરેલ..
[wptube id="1252022"]









