ટંકારા તાલુકાના ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ ગૌતમભાઈ વામજા ના જન્મદિવસ નિમિત્તે પાણીના કુંડા, ચકલી ઘર, માટીના માળાનું વિતરણ કરવામાં આવ્યું

ટંકારા તાલુકાના ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ ગૌતમભાઈ વામજા ના જન્મદિવસ નિમિત્તે પાણીના કુંડા, ચકલી ઘર, માટીના માળાનું વિતરણ કરવામાં આવ્યું રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી

ટંકારા તાલુકાના ગ્રાહક સુરક્ષા મંડળ અને લાયન્સ કલબ ઓફ ટંકારા સીટીના પ્રમુખ તેમજ ટંકારા વિધાર્થી એક્તા સંગઠનના ઉપપ્રમુખ અને સરદાર ધામના કન્વિનર ગૌતમભાઈ વામજાના જન્મદિવસ પર લાઇન્સ ક્લબ ટંકારા દ્વાર સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી હતી તેમાં 500 પાણીના કુંડા 500 ચકલીના માળા 500થી વધુ લોકોને લીંબુ સરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમા આ પ્રસંગે ટંકારા તાલુકા પંચાયત પ્રમુખના પતિ પ્રભુભાઈ કામરિયા ટંકારા પી એસ આઈ હેરમા સાહેબ મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા પ્રમુખ લાલજીભાઈ મહેતા લાઇન્સ ક્લબ રમેશભાઇ રૂપાલા તાલુકા પંચાયત સભ્ય ભાવિન સેજપાલ યુવા 108 ટીમના નિલેશભાઈ, રસિકભાઈ, જીતુભાઈ, હસુભાઈ, ચેતનભાઈ, વલમજીભાઈ, ઘેલાભાઈ કાર્યક્રમને સફળ બનાવવામા ખુબ મહેનત કરી હતી









