
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં વ્યાપારી મથક વઘઇ સ્થિત આવેલ APMCનાં ચેરમેન તરીકે સુરેન્દ્રભાઈ ભોયેની બીન હરિફ વરણી થવા પામી છે.આ સાથે વાઇસ ચેરમેન તરીકે શુકરભાઇ હરિભાઈ ગાવિતની પણ બીનહરિફ વરણી થઈ છે.ડાંગ જિલ્લા ભાજપા પ્રભારી રાજેશભાઈ દેસાઈ તથા ડાંગ ભાજપ પ્રમુખ કિશોરભાઈ ગાવિત,મહામંત્રીસર્વમાં હરિરામભાઈ સાવંત અને રાજેશભાઈ ગામીતે બન્ને મહાનુભાવોને શુભેચ્છા પાઠવી હતી..
[wptube id="1252022"]





