
ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024માં ત્રીજા તબક્કામાં 25 બેઠક પર મતદાન યોજાઇ રહ્યું છે. સુરત બેઠક બિનહરીફ જાહેર થઇ હતી. 5 વાગ્યા સુધી 55.22 % મતદાન થયું છે. 3 વાગ્યા સુધી 47.03% મતદાન હતું. બપોરે 1 વાગ્યા સુધી 37.83 % મતદાન થયું હતું. વલસાડમાં સૌથી વધુ 58.05 % મતદાન થયું છે.
ગુજરાતમાં 5 વાગ્યા સુધીમાં મતદાન, જાણો સંપૂર્ણ આંકડા
| મતદાન | ટકાવારી |
| અમદાવાદ પૂર્વ | 49.95% |
| અમદાવાદ પશ્ચિમ | 50.29% |
| અમરેલી | 45.59% |
| આણંદ | 60.44% |
| બનાસકાંઠા | 64.48% |
| બારડોલી | 61.01% |
| ભરૂચ | 63.56% |
| ભાવનગર | 48.59% |
| છોટા ઉદેપુર | 63.76% |
| દાહોદ | 54.78% |
| ગાંધીનગર | 55.65% |
| જામનગર | 52.36% |
| જૂનાગઢ | 53.84% |
| કચ્છ | 48.96% |
| ખેડા | 53.83% |
| મહેસાણા | 55.23% |
| નવસારી | 55.31% |
| પંચમહાલ | 53.99% |
| પાટણ | 54.58% |
| પોરબંદર | 46.51% |
| રાજકોટ | 54.29% |
| સાબરકાંઠા | 58.82% |
| સુરેન્દ્રનગર | 49.19% |
| વડોદરા | 57.11% |
| વલસાડ | 68.12% |

[wptube id="1252022"]









